fbpx
Sunday, November 24, 2024

પછી પૃથ્વી🌏ની આજુબાજુ કોણ, તારો બાપો👳 આંટા મારશે??😅😂🤣

અકબરે, બિરબલને 3 નવા સવાલ પૂછ્યા…

  1. દૂધ કેમ ઊભરાય જાય છે??
  2. પાણી કેમ વહી જાય છે??
  3. શાક કેમ બળી જાય છે??

બિરબલે 3ણેય સવાલ નો 1 જ જવાબ આપ્યો કે

બૈરું on-line હોય એટલે
આ સાંભળી અકબર બાદશાહ ખુશ થયા પણ
બિરબલને એની બૈરી એ બહુ માર્યો.
😅😂🤣

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટે
ચંદ્ર 🌛તોડી લાવીશ???

પ્રેમી👱🏻 : પછી પૃથ્વી🌏ની આજુબાજુ કોણ,
તારો બાપો👳 આંટા મારશે??
😅😂🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles