fbpx
Thursday, October 24, 2024

“સમસ્યા” 😅😝😂😜🤣🤪

બેલેન્સ ડાયટના સેમીનારમાં
એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે
કઠોળના ફાયદા શું?
એક પતિએ
નિર્દોષ ભાવે જવાબ આપ્યો,

શાક સુધારવું ના પડે.
😅😝😂😜🤣🤪

ભૂરો : લગ્ન એટલે શું?

બકો : લગ્ન એક એવું જોડાણ છે,
જેમાં 2 લોકો મળીને
તે સમસ્યાઓના ઉકેલ માટે
આખી જીંદગી પ્રયત્ન કરે છે.
જે પહેલા ક્યારેય નહોતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles