એક દંપતી વેકેશન પર જવાના હતા.
પતિ બીઝનેસ ટુર પરથી સીધો જ વેકેશન ના સ્થળે
પહોચવાનો હતો જયારે પત્ની બીજા દિવસે પહોચવાની હતી.
પતિ મહાશયે વેકેશન ના સ્થળે હોટેલ પરથી
પત્ની ને એક ઈમેઈલ લખવાનો વિચાર કર્યો અને
ભૂલથી ઈમેઈલ અડ્રેસ ટાઇપ કરતી વખતે ટાઈપીંગ મિસ્ટેક
થઈ ગઈ અને ઈમેઈલ એક એવી સ્ત્રી ને મળ્યો
જેના પતિનું એક દિવસ પહેલા જ મૃત્યુ થયું હતું.
જયારે એ વિધવા સ્ત્રીએ તેનો ઈમેઈલ ચેક કર્યો
તો તેને ચક્કર આવી ગયા અને તે ઢળી પડી.
તે જોઈને સગા-વહાલો દોડી આવ્યા અને
તેમણે સ્ક્રીન પર વાચ્યું : “વહાલી પત્ની”
હું ક્ષેમ-કુશળ પહોચી ગયો છું અને હા, આવતી કાલ ના
તારા સ્વાગતની બધી જ તૈયારીઓ કરી રાખી છે.”
😅😝😂😜🤣🤪
પત્ની પિયર ગઈ હતી.
પતિ છરી લઈને પત્નીના ફોટો પર ઘા કરી રહ્યો હતો…
પતિ દર વખતે ચૂકી જતો હતો,
એક પણ છરી પત્નીના ફોટોને વાગતી ન હતી…
અચાનક પતિને પત્નીનો ફોન આવે છે…
હેલ્લો તમે શું કરી રહ્યાં છો?
પતિ: હું તને મિસ કરુ છું !!!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)