બાબલો : પપ્પા તમે મને
નિશાળે શા માટે મોકલો છો ?
પપ્પા : તું એક સારો માણસ બને તેથી.
બાબલો : પણ પપ્પા
ત્યાં મને રોજ મુર્ગો બનાવે છે !
😅😝😂😜🤣🤪
પપ્પા : બેટા કનુ !
તું બે દિવસથી નિશાળે કેમ જતો નથી ?
કનુ : પપ્પા !
મારા ગણિતના શિક્ષક એટલા કાચા છે
કે બધા દાખલા મને જ પૂછે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)