શિક્ષક : ‘પપલુ !
આ મારો કોટ જોઈ રહ્યો છે ને ! બસ,
એની ઉપર એક સાફ અને સારો નિબંધ
લખી નાખ.
કોઈ તકલીફ પડે તો મને પૂછજે.’
પપલુ : પણ સાહેબ !
જૂના પુરાણા અને ફાટેલા આવા મેલા
કોટ પર સાફ અને સારો નિબંધ
કઈ રીતે લખી શકાય ?
😅😝😂😜🤣🤪
શિક્ષક : કનુ ! આપણે નખ શા માટે
વધારવા જોઈએ નહી.
કનુ : ‘સાહેબ !
આપણે કોઇપણ વ્યક્તિને ચોટીયો
ભરી ન શકીએ માટે.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)