એક માણસે પોતાના દોસ્તને કહ્યું :
‘આજે મારે મારી છત્રી ગુમાવવી પડી.’
કેમ ? કયા ખોવાઈ ગઈ ?
ખોવાઈ નથી ગઈ.
પેલા માણસે કહ્યું : ‘એના મૂળ માલિકે
એ છત્રી ઓળખી લીધી
અને મને બે તમાચા મારીને મારી પાસેથી
ઝૂંટવી લીધી.
😅😝😂😜🤣🤪
કોઈની છત્રી ઉઠાવીને લઇ જાતા જોઈને
એક સજ્જનને નમ્રતાથી પૂછ્યું :
‘શું તમારુ નામ જ નંદલાલ છે ?’
જી ના. પણ કેમ ?’
વાત એમ છે કે આપ જે છત્રી લઇ જવો છો ને
તે છત્રી નંદલાલની છે અને
એ નંદલાલ હું પોતે જ છું.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)