પોતાના ભાવિ જમાઈ સાથે પ્રાથમિક ચર્ચા પછી શેઠે તેને
પૂછ્યું : ‘તો લગ્ન માટે કઈ તિથિ-તારીખ નક્કી કરીશું ?’
જમાઈએ કહ્યું : ‘એનો નિર્ણય કરવાનું હું આપની પુત્રી પર છોડું છું.’
શેઠ કહ્યું : ઠીક હવે લગ્ન સાદાઈથી કરવા કે ધામ-ધૂમથી ?’
જમાઈએ કહ્યું : ‘એ નિર્ણય હું મારા ભાવિ સાસુ ઉપર છોડું છું.’
શેઠ કહ્યું :’અને આપની આજીવિકા માટે આપે શું વિચાર્યું છે ?
જમાઈએ કહ્યું : ‘એનો નિર્ણય હું આપના પર છોડી દઉ છું.’
😅😝😂😜🤣🤪
પિંકી : મમ્મી તારા માંથામાં બે વાળ સફેદ કેમ છે ?
મમ્મી : જો બેટા, તું મને જેટલી હેરાન કરીશ ને
એટલા મારા વાળ સફેદ થશે.
પિંકી : બરાબર જ છે, હું વિચારતી હતી કે
દાદીના બધા વાળ સફેદ શું કામ છે ?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)