fbpx
Thursday, January 9, 2025

‘અમારી વચ્ચે જ્યારે ઝઘડો થાય ત્યારે એ…’ 😅😝😂😜🤣🤪

પત્ની પોતાના ડોક્ટર પતિને એકવાર
બોલી – તમે બીજાને પાન-સિગારેટ
છોડવાનું કહો છો અને પોતે તો
આખો દિવસ આને ફૂંકે રાખો છો.
આવુ કેમ ?

પતિ – જો હું ખુદ ફૂંકીશ નહી તો એનાથી
થતાં નુકસાનની જાણ કેવી રીતે થશે ?
😅😝😂😜🤣🤪

મારી પત્ની ‘વાસ્તુ શાસ્ત્ર’ મા બહુ માને છે.

અમારી વચ્ચે જ્યારે ઝઘડો થાય ત્યારે એ…

કોઈ વસ્તુ ઉઠાવે છે
અને એનો શસ્ત્રતરીકે ઉપયોગ કરે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles