ટીનીયો : ‘યાર મનિયા !
જયારે આજે આપણાં સાહેબે વર્ગમાં
બધાને હસવું આવે તેવો જોક્સ કહ્યો
છતા તું હસ્યો નહિ ?
તને જોક્સ ના ગમ્યો ?’
મનિયો : ‘ના એવું નથી,
જોક્સ તો ગમ્યો હતો, પણ મને
એ સાહેબ ગમતા નથી, એટલે.’
😅😝😂😜🤣🤪
શિક્ષક : ‘મનિયા ! હું આશા રાખું છું કે
તને કોઈ દિવસ હું નકલ કરતા નહીં જોઉં.’
મનિયો : ‘હા સાહેબ !
હું પણ એમ જ ઈચ્છું છું કે તમે મને
નકલ કરતા ક્યારેય ન જોઈ જાવ.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)