મારો એક મિત્ર હંમેશા મને કહેતો કે
ભાઈ કંઈક અલગ કર.
તો મેં તેની ગર્લફ્રેન્ડને તેનાથી
અલગ કરી દીધી.
હવે તે વિફરેલા સાંઢની જેમ મને
શોધી રહ્યો છે.
😅😝😂😜🤣🤪
પત્ની : તમે દરેક વાતમાં
મારા પિયરવાળાને વચ્ચે કેમ લાવો છો?
પતિ : જો, જ્યારે ટીવીમાં પ્રોબ્લેમ આવે છે
ત્યારે ટીવી વિશે કોઈ વાત કરતું નથી,
તેઓ સીધા કંપની વાળાની ભૂલ કાઢે છે.
😅😝😂😜🤣🤪
ગર્લફ્રેન્ડ ગુસ્સામાં બોલી : તને શું ખબર?
મારા દરેક શ્વાસ પર છોકરાઓ મરે છે.
બોયફ્રેન્ડ : તો સારી ક્વોલિટીની ટૂથપેસ્ટ વાપર.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)