હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસનાનું વિધાન છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, એકાદશીની તિથિના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘણા પ્રકારની સમસ્યા દૂર થાય છે. વૈદિક પંચાંગ અનુસાર, વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે મોહિની એકાદશીની વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે આ વ્રત આજે એટલે 19 મે 2024, રવિવારના રોજ રાખવામાં આવશે. આ વિશેષ દિવસ પર શ્રીહરિ સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ.
મોહિની એકાદશી પર શુભ યોગ
જ્યોતિષ અનુસાર, આ વખતે મોહિની એકાદશી પર અનેક શુભ યોગો બની રહ્યા છે. આ યોગોને જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગોમાં મોહિની એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘણો ફાયદો થાય છે.
શ્રીહરિ સ્તોત્ર
जगज्जालपालं चलत्कण्ठमालं
शरच्चन्द्रभालं महादैत्यकालं
नभोनीलकायं दुरावारमायं
सुपद्मासहायम् भजेऽहं भजेऽहं ॥
सदाम्भोधिवासं गलत्पुष्पहासं
जगत्सन्निवासं शतादित्यभासं
गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं
हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहं ॥
रमाकण्ठहारं श्रुतिव्रातसारं
जलान्तर्विहारं धराभारहारं
चिदानन्दरूपं मनोज्ञस्वरूपं
ध्रुतानेकरूपं भजेऽहं भजेऽहं ॥
जराजन्महीनं परानन्दपीनं
समाधानलीनं सदैवानवीनं
जगज्जन्महेतुं सुरानीककेतुं
त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहं ॥
कृताम्नायगानं खगाधीशयानं
विमुक्तेर्निदानं हरारातिमानं
स्वभक्तानुकूलं जगद्व्रुक्षमूलं
निरस्तार्तशूलं भजेऽहं भजेऽहं ॥
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)