fbpx
Saturday, December 28, 2024

‘તમને વળી આવું કોણે કહ્યું ?’ 😅😝😂😜🤣🤪

એક વખત પપ્પુએ કહ્યું : ‘મમ્મી ! એ વાત સાચી છે કે
પહેલાના લોકો પાસે જાદુઈ શક્તિ હતી,
જેના વડે માનવીને જાનવર બનાવી દેતા હતા ?’
મમ્મીએ કહ્યું : ‘હા વાત સાચી છે,
પણ હવેના લોકોમાં એવી શક્તિ ક્યાં છે ?’
પપ્પુએ કહ્યું : ‘મમ્મી !
આજે પણ એવી શક્તિ અમુક લોકો ધરાવે છે ?”
પપ્પુની મમ્મીએ કહ્યું :
‘શું ખારેખર તું કોઈ એવા માણસને ઓળખે છે ?’
પપ્પુએ કહ્યું : ‘હા મમ્મી ! મારા સાહેબ છે ને !
તે મને ઘણી વખત ધારે ત્યારે મરઘો બનાવે છે.’
😅😝😂😜🤣🤪

પપ્પા : ‘પપ્પુ !
તને આજ – કાલ કેવી ખરાબ ટેવ પાડી ગઈ છે,
તેની તને ખબર છે ?

પપ્પુ : કેવી?

પપ્પા : મેં પૂછેલા સવાલનો જવાબ આપવાને બદલે
તને સમો સવાલ પૂછવાની ટેવ પાડી ગઈ છે ?’

પપ્પુ : ‘ના પપ્પા ! તમને વળી આવું કોણે કહ્યું ?’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles