‘જયારે માણસનો વખત ખરાબ ચાલતો
હોય ત્યારે એનો પડછાયો પણ એને
છોડીને જતો રહે છે’ એવી કહેવત છે.
પણ એ કહેવત નેગેટિવ થીંકીંગવાળી છે.
પોઝિટીવ થીંકીંગવાળી કહેવત આ રહી :
‘જબ કિસીકા બુરા વક્ત આતા હૈ,
તબ ઉસકે સરે દોસ્ત ઔર પરિવારવાલે
આ કર ઉસકે પાસ ખડે હો જાતે હૈ…
યકીન ના આતા હો તો
શાદી કા કોઈ ભી આલબમ દેખ લો !’
😅😝😂😜🤣🤪
શાળાના માસ્તરે જઈને વકીલસાહેબને
ફરિયાદ કરી.
‘સાહેબ તમારો દીકરો વિનય મારી દીકરી
વિદ્યાને ભગાડી ગયો છે.’
વકીલસાહેબ શાંતિથી બોલ્યા,
‘માસ્તર, તમે જ ભણાવેલું !
હવે પોતે જ ભૂલી ગયા ?’
માસ્તર : ‘મેં શું ભણાવેલું ?’
વકીલ : ‘વિદ્યા વિનયથી શોભે છે !’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)