પ્લમ્બર : સાહેબ, નળ રીપેર થઈ ગયો છે,
લેબર ચાર્જ એક હજાર રૂપિયા થયો.
એન્જીનીયર : અરે,
બે કલાકનો આટલો બધો ચાર્જ,
આટલી તો મારી ફી નથી.
પ્લમ્બર : સર,
જ્યારે હું એન્જિનિયર હતો
ત્યારે મારી પણ આવી જ હાલત હતી.
😅😝😂😜🤣🤪
પપ્પુ લગ્ન માટે છોકરી જોવા ગયો હતો.
છોકરીના પિતાએ પૂછ્યું : બોલો,
અક્કલ મોટી કે ભેંસ?
લાંબો સમય વિચાર્યા પછી
પપ્પુ બોલ્યો : અરે મને ગાંડો સમજ્યો છે
કે શું?
પહેલા બંનેની જન્મતારીખ તો જણાવો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)