fbpx
Monday, January 13, 2025

‘તમને જોઈને સમજાય છે કે…’ 😅😝😂😜🤣🤪

છગન : યાર,
માથામાં ખૂબ દુ:ખાવો થાય છે.
મગન : જો તને માથામાં દુ:ખાવો થતો હોય
તો તારી સાસરી વાળા સાથે
થોડો સમય ચોક્કસ વાત કર.
છગન : કેમ?
મગન : તેં કહેવત નથી સાંભળી કે
લોખંડ લોખંડને કાપે છે.
😅😝😂😜🤣🤪

છગન એક દિવસ ડોક્ટર પાસે ગયો.
ડોક્ટરે તેને તપાસતાં
કહ્યુ કે : તને જોઈને લાગે છે કે
દેશમાં દુકાળ પડ્યો છે.
છગન બોલ્યો : અને ડોક્ટર સાહેબ
તમને જોઈને સમજાય છે કે
દુકાળ કેમ પડ્યો છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles