fbpx
Saturday, January 18, 2025

‘શું યે થઈ જાત…!!’ 😅😝😂😜🤣🤪

અમદાવાદ માં દુકાન પર પાટિયું:
અમારે ત્યાં સ્વેટર પર લેમીનેશન કરી
આપવામાં આવશે.

લો બોલો,
તરત એક બીજી દુકાન પર પાટિયું લાગ્યુ👇

અમારે ત્યાં રેઇનકોટમાં ઉનનું અસ્તર
નાખી આપવામાં આવશે.
કોમ્પિટીશનતો જોવો.
😅😝😂😜🤣🤪

બેંકમાં કેશિયરે મોટેથી ૩-૪ વાર બુમ પાઙી…. “કુતરું.. કુતરું…”
બધા લોકો ગભરાઈને આમતેમ ખસીને બેંકના ચારે ખુણામાં
ઘુસી ગયેલા કુતરાને શોઘવા માઙયા…

થોડી વાર થયા બાદ ખબર પડી કે
જે બેન મોબાઈલમાં મગ્ન થઈ ને બેઠા હતા –
એમણે એમના ચેક પાછળ ટુંકમાં “કુતરું” સહી કરી હતી.

હવે જો આ કુમુદબેન તરુણકાંત રુપાણીને બદલે
જો કોકિલા રોહિત નાયક હોત તો બેંક માં શું યે થઈ જાત…!!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles