fbpx
Friday, October 25, 2024

‘મે લગ્ન કરી લીધા’ 😅😝😂😜🤣🤪

કાલે એક પરિણીત પુરૂષના ઘરે
એનું કોઈ સગું
લગ્નની કંકોત્રી આપવા આવ્યું.

પુરુષે સાહજિક ભાવે પૂછ્યું,

‘ઘટનાસ્થળ ક્યાં છે’ ?
😅😝😂😜🤣🤪

રમેશ : મેં છૂટાછેડા લેવાનું
પ્રથમ પગથિયું ભરી લીધું છે.

મહેશ : એ કેવી રીતે.

રમેશ: મે લગ્ન કરી લીધા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles