હવે થોડા દિવસો માં પાછી વ્રતોની
સિઝન ચાલુ…
.
“સવારે વડ પર ‘દોરા’ બાંધશે…
.
અને…
.
સાંજે વર પર ‘ડોળા’ કાઢશે…!!
😅😝😂😜🤣🤪
સસરા જી: બેટા ,
આજે ઘણી બધી રસોઈ કરવાની છે…
લાવ હું શું સુધારી આપું?
વહુ: પપ્પા રસોઈ માં તો હું પહોંચી વળીસ…
પણ સુધારવું જ હોય તો
તમારા છોકરા ને થોડોક સુધારો 😄
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)