fbpx
Friday, November 29, 2024

‘ધાર્યુ તો ધણીનું જ થાય ??’ 😅😝😂😜🤣🤪

ઘરવાળી : હું કાઇ ” ગુજરાત સમાચાર “
નથી કે આમ ઘડી ના છઠ્ઠા ભાગ માં
પડતી મુકો મને !!!!😏👊

ઘરવાળો : તું તો ” Times of india ” છો
પગલી😉
કોઇ ‘દિ સમજાણી જ નહીં !!
😅😝😂😜🤣🤪

અમુક કહેવત તો મૂળથી જ
ખોટી હોય છે

દા.ત.
ધાર્યુ તો ધણીનું જ થાય ??
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles