વહુ : હું લેટ નાઈટ પાર્ટીમાં જાવ છું..
સાસુ : આ બધું અમારા ઘરમાં
નથી ચાલતું બેટા..
વહુ : એટલે જ હું બહાર જાવ છું..
😅😝😂😜🤣🤪
પતિ: બીટુ ક્યારનો રડી રહ્યો છે,
તેને હાલરડું સંભળાવી ને સુવડાવી
કેમ નથી દેતી…?
પત્નીઃ હાલરડું સંભળાવું તો
પાડોશી કહે છે કે ભાભી આના કરતાં
તો બીટુને જ રડવા દો…😲
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)