fbpx
Saturday, September 28, 2024

‘મેડમ, તમારી તંદુરસ્તીનું રહસ્ય શું છે ?’ 😅😝😂😜🤣🤪

નજરથી નજર મળે તો પૂછો, કેમ છે !

નયન ઝુકાવી હસે તો સમજો પ્રેમ છે !

પણ જો,

કમર ઝુકાવી સેન્ડલ ઉતારે તો સમજો, 
બહેન છે !
😅😝😂😜🤣🤪

એક સુંદર પાતળા સરખા
મહિલાને કોઈએ પૂછ્યું કે, ‘મેડમ,
તમારી તંદુરસ્તીનું રહસ્ય શું છે ?’

મહિલા સ્મિત કરીને બોલ્યા,
‘કારણ કે હું બહુ “ચાલુ” છું !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles