fbpx
Friday, September 20, 2024

‘એકસાથે આવે એ શક્ય નથી’ 😅😝😂😜🤣🤪

રમેશ : યાર તેં
સવા લાખ રૂપિયાની જીવનવીમાની
પોલિસી રદ કેમ કરાવી દીધી?
સુરેશ : તો બીજું શું કરું?
જ્યારથી વીમો લીધો ત્યારથી
મારી પત્ની બધાને કહેતી ફરતી હતી કે
મારા પતિનું તો હાથી જેવું છે.
જીવતો લાખનો
અને ઉપર જાય તો સવાલાખનો.
😅😝😂😜🤣🤪

મંજુએ હિનાને કહ્યું : યાર,
ગઈકાલે સ્ટેજ પર મારું નાટક
એવું જામ્યું કે આખા
ઑડિયન્સનાં મોં ફાટેલાં જ રહી ગયાં.
હિના બોલી : બગાસું ચેપી છે એ ખરું,
પરંતુ એટલા બધા લોકોને બગાસું
એકસાથે આવે એ શક્ય નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles