fbpx
Friday, September 20, 2024

‘લીક’ થઇ ગયેલું !’ 😅😝😂😜🤣🤪

સંતા એક્ઝામ આપવા ગયો.
એણે એક્ઝામીનરને પૂછ્યું, ‘સર,
આન્સરશીટ કે પહેલે પન્ને પર ક્યાં લીખું ?’

એક્ઝામીનર : લિખો,
ઇસ ઉત્તરવહી કે સારે ઉત્તર કાલ્પનિક હૈ ઔર
ઉનકા કિસી ભી પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ,
પ્રશ્નપત્ર યા પ્રશ્ન સે કોઈ લેનાદેના નહી હૈ !’
😅😝😂😜🤣🤪

‘અલ્યા સંતા ?
તું એક્ઝામ આપવા કેમ ના ગયો ?’
યાર, પેપર બહુ અઘરું હતું !
‘પણ તને કેવી રીતે ખબર ?
તું તો સાલા, અહી જ બેઠો છે !’
‘હા, પણ પેપર તો
બે દહાડા પહેલા ‘લીક’ થઇ ગયેલું !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles