fbpx
Thursday, November 28, 2024

‘આખું જીવન ‘ખામોશી’ માં રહે છે’ 😅😝😂😜🤣🤪

છગન : અમારાં લગ્નને દોઢ વર્ષ થઇ ગયાં
પરંતુ અત્યાર સુધી મેં મારી પત્નીને
એક પણ શબ્દ કહ્યો નથી.

મગન : બહુ સારું, પણ એવું કેમ?

છગન : તેને પસંદ નથી કે
જયારે તે બોલતી હોય ત્યારે
કોઇ તેની વાત વચમાંથી કાપી નાખે.
😅😝😂😜🤣🤪

પુરુષ લગ્ન પહેલા ‘ગર્મજોશી’ માં હોય છે

લગ્ન પછી
થોડા દિવસો સુધી ‘મદહોશી’ માં હોય છે,

અને ત્યારબાદ
આખું જીવન ‘ખામોશી’ માં રહે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles