fbpx
Friday, October 18, 2024

‘જાડીપાડી ગર્લફ્રેન્ડ’ 😅😝😂😜🤣🤪

સચમુચ, યે દુનિયા બડી ગોલ હૈ,
પ્રૂફ ચાહિયે ? પઢો…
કોક્રોચ ચૂહે સે ડરતા હૈ,
ચૂહા બિલ્લી સે,
બિલ્લી કુત્તે સે,
કુત્તા આદમી સે,
આદમી અપની ગર્લફ્રેન્ડ સે, ઔર
ગર્લફ્રેન્ડ કોક્રોચ સે ડરતી હૈ !
😅😝😂😜🤣🤪

તમારી કોઈ જાડીપાડી ગર્લફ્રેન્ડ
તમને છોડીને જતી રહી હોય, પણ

એ પાછી આવે તો એને શું કહેવાય ?
– ગોલમાલ રિટન્સ !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles