fbpx
Wednesday, November 27, 2024

‘તારી શૈક્ષણિક યોગ્યતા શું છે ?’ 😅😝😂😜🤣🤪

જમાઈ પોતાની સાસુને બહુ ફરિયાદ કરી.

તમારી દીકરીમાં કોઈ વાત ઢંગની નથી…

બધી વાતો સાંભળ્યા પછી…

સાસુ બોલી, હા બેટા ખબર છે, એટલા
માટે તો કોઈ ઢંગનો છોકરો ના મળ્યો…
😅😝😂😜🤣🤪

એક વાર એક છોકરીને જોવા માટે તેની સાસુ આવી.
આવતા જ કહ્યુ કે મારા લાલ (પુત્ર) માટે વહુ જોઈ રહી છુ.
તો બધા ટેસ્ટ લઈશ.
સાસુએ કહ્યુ : હું હિન્દી સાંભળીને જ નક્કી કરીશ કે
તુ મારી વહુ બનવાનો લાયક છે કે
નહિ તારી શૈક્ષણિક યોગ્યતા શું છે?
છોકરીઃ જી નેત્ર નેત્ર ચાય.
સાસુઃ તેનો શું અર્થ ?
છોકરીઃ આઈ આઈ ટી…
સાસુ કોમામાં છે…!!!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles