fbpx
Wednesday, November 27, 2024

‘સબ અલગ અલગ જવાબ દે રહે હૈ…’ 😅😝😂😜🤣🤪

સંતા : (ફોન પર) માં, એક ખુશખબરી હૈ !
હમ દો સે તીન હો ગયે !

માં : અચ્છા ? બધાઈ હો !
બેટા હુઆ યા બેટી ?

સંતા : નહીં માં ! મૈને દુસરી શાદી કી હૈ !
😅😝😂😜🤣🤪

રસ્તામાં ઊભેલા સંતાએ સામેથી આવતા
એક માણસને ટાઈમ પૂછ્યો.
પેલાએ ઘડિયાળમાં જોઇને કહ્યું ‘છ વાગ્યા .’
આ સાંભળતા જ સંતા થાંભલા પર માથું
પછાડવા લાગ્યો.
બંતાએ આવીને પૂછ્યું, ‘ઓય, પ્રોબ્લેમ ક્યાં હૈ ?’
સંતા : ‘યાર, સુબહ સે ટાઈમ પૂછ રહા હું
સબ અલગ અલગ જવાબ દે રહે હૈ…’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles