સંતા અને બંતા ચેસ રમતા હતા.
સંતા : અબ બહોત હુઆ,
હમ ખેલ બંધ કરતે હૈ.
બંતા : ઠીક હૈ, વૈસે ભી તુમ્હારા ઘોડા
ઔર મેરા હાથી હી બચા હૈ.
😅😝😂😜🤣🤪
સંતા એના જોડિયા દીકરાઓને
સસ્તામાં શી રીતે ભણાવે છે ?
એક ને સવારે નિશાળે મોકલે છે,
બીજાને રીસેસ પછી મોકલે છે…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)