fbpx
Tuesday, November 26, 2024

લેડી : એલેક્સા, ટેલ મી ઈન ગુજરાતી…😅😝😂😜🤣🤪

યુવતીઃ આટલો બેદર્દ ના બનીશ, આટલો પ્રેમ
કરનાર તને આખી દુનિયામાં કોઈ નહિ મળે.
યુવકઃ શું તુ મને ખરેખર પ્રેમ કરે છે.
યુવતીઃ હા, અજમાવીને જોઈ લે, હું તારા માટે
કંઈ પણ કરી શકુ છુ.
યુવકઃ ખરેખર?
યુવતીઃ હા.
યુવકઃ તો 47 નો ઘડિયો બોલ ફટાફટ.
યુવતી બેભાન…
😅😝😂😜🤣🤪

લેડી : એલેક્સા, હાઉં ટુ મેક અ ચીસ કેક,
ટેલ મી ઈન ગુજરાતી…

એલેક્સા : તું શાંતિથી બેસને બહેન..😡
છેલ્લા એક મહિનામાં તે 200થી વધારે
રેસીપી જોઈ છે. અને, છેલ્લે તો
તારે તારા ઘરવાળાઓને ચા ને થેપલાં જ
ખવડાવવા છે ને !!!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles