એસી અને કૂલરથી
પણ વધારે ઠંડી હવા
બાબુના
ફૂઉઉઉઉઉ માં હોય છે !!
😅😝😂😜🤣🤪
મન હોય તો
ભલે માળવે જવાય,
પણ તડકો ૪૨ ડીગ્રી હોય
તો ક્યાંય ના જવાય !!
😅😝😂😜🤣🤪
ઉનાળાની રજાઓ
ડબલ ખુશી લઈને આવે છે,
આ પિયર જાય છે અને
એ પિયર આવે છે !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)