fbpx
Friday, September 20, 2024

દરેક જમાઈને એ ભ્રમ અવશ્ય હોય છે…કે…😅😝😂😜🤣🤪

જિંદગી કંઇક એવા

સમયમાંથી પસાર થઇ રહી છે

કે જો મારું પર્સ ખોવાઈ જાય

તો જેને મળશે એ પણ દુઃખી થશે !!
😅😝😂😜🤣🤪

હવે તો છોકરાઓ પણ

કુકરની રીંગ જેવો કાળો દોરો

પગમાં પહેરતા થયા છે !!
😅😝😂😜🤣🤪

દરેક જમાઈને

એ ભ્રમ અવશ્ય હોય છે

કે મારી સાસરી વાળા

મને બહુ માને છે !!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles