fbpx
Saturday, September 21, 2024

દુનિયાનો કોઈ એવો દેશ નથી કે…😅😝😂😜🤣🤪

પહેલા કોઈ IGNORE

કરે તો બહુ દુઃખ થતું હતું,

પણ હવે કોઈ કરે તો લાગે છે

કે સારું થયું બલા ટળી !!
😅😝😂😜🤣🤪

DOG LOVERS

ની અલગ દુનિયા હોય છે,

તેમના માટે કુતરો માણસ છે

અને બાકી બધા કુતરા !!
😅😝😂😜🤣🤪

જ્યારથી રોટલી

બનાવવાનું શીખી રહી છું,

દુનિયાનો કોઈ એવો દેશ નથી કે

જેનો નકશો ના બનાવ્યો હોય !!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles