fbpx
Monday, November 25, 2024

મજબૂત બની જશે 😅😝😂😜🤣🤪

બે મિત્રો એકબીજા સાથે વાત કરતા હતા.

ચંગુ : આજે સવારે મારા મગજમાં એક
વિચાર આવ્યો.

મંગુ : શું?

ચંગુ : આજે કંઈક તોફાની કરીએ, આપણે
સાઈકલ લઈને પેટ્રોલ ભરાવવા જઈએ.
😅😝😂😜🤣🤪

ચંગુ : પરીક્ષા પૂરી થતાં જ હું જીમ
જોઈન કરીશ.

મંગુ : કેમ?

ચંગુ : પરિણામ આવે ત્યાં સુધીમાં
શરીર પપ્પાના પટ્ટા અને બુટ સહન
કરી શકે એવું મજબૂત બની જશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles