fbpx
Saturday, September 21, 2024

મારા માટે બહુ મોટી વાત છે 😝😅😜😂🤪🤣

પપ્પુ : બાબા, હું ભણેલો ગણેલો છું,
પણ નોકરી મળતી નથી,
શું કરું?
બાબા : ક્યાં સુધી ભણ્યો છે?
પપ્પુ : મેં B.A. કર્યું છે.
બાબા : તો હજી એક વખત B.A. કરી લે
એટલે BABA બની જઈશ,
પછી નોકરીની જરૂર નહીં પડે.
😝😅😜😂🤪🤣

કોઈકે પપ્પુને પૂછ્યું :
તારી પોકેટમની કેટલી છે?

પપ્પુ : મને ઘરમાં રહેવા દે છે એ
મારા માટે બહુ મોટી વાત છે.
😝😅😜😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles