વિજયરાજના ઘરે ડાકુઓએ ધાડ પાડી.
જયારે બધો સામાન ટ્રકમાં નાખતા હતા ત્યારે
વિજયરાજે એક ટ્રક તરફ ઈશારો કરીને કહ્યું કે
ભાઈ આ પણ લઇ જાવ.
ડાકુ(મજાકના સ્વરમાં) : શું આ ટ્રક માં
તારી પત્ની બેઠી છે ?
વિજયરાજ : ના, ના, એ તો ગોદરેજના કબાટમાં
ગઈ,આમાં તો મારી સાસું બેઠી છે…!!!
😜😝😅🤣😂🤪
સ્ત્રીઓનું સૌથી મોટું દુઃખનું કારણ…
એ પોતાના છોકરાઓને
સુધારવાની જગ્યાએ એના સાસુના
છોકરાને સુધારવા લાગવામાં પડે છે
😜😝😅🤣😂🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)