પહેલો કેદી : તું જેલમાં કેવી રીતે આવ્યો?
બીજો કેદી : નાના દોરડાની ચોરીના ગુનામાં.
પહેલો કેદી : આટલા ગુનામાં કોઈને
જેલમાં ના નાખે.
બીજો કેદી : અરે ભાઈ, એવું જ હતું,
પણ દોરડાના છેડે ભેંસ પણ બાંધેલી હતી.
😅😝😂😜🤣🤪
મમ્મી : દીકરા, આજે તે સ્કૂલમાં
ધીંગામસ્તી તો નથી કરીને?
દીકરો : ના મમ્મી,
હું તો આખો દિવસ શાંતિથી
અંગૂઠા પકડીને ઊભો હતો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)