fbpx
Sunday, November 24, 2024

તમને ફિલ્મનો કયો ભાગ સારો લાગ્યો ? 😅😝😂😜🤣🤪

પપ્પુ ચોરી કરતાં પકડાઈ ગયો.
એને કોર્ટમાં ઊભો કરવામાં આવ્યો.

મેજિસ્ટ્રેટે પપ્પુને કહ્યું : તારા ખિસ્સમાં
જે કાંઈ હોય તે બધું જ ટેબલ ઉપર મૂકી દે.
આ સાંભળી

પપ્પુ ગુસ્સે થઈને બોલ્યો :
આ તો હળાહળ અન્યાય છે, સાહેબ.
માલના બે સરખા ભાગ પાડવા જોઈએ.
😅😝😂😜🤣🤪

એક ફિલ્મના ઉદ્ઘાટન પછી
તે ફિલ્મના નિર્માતાએ ખૂબ ઉત્સાહપૂર્વક

પત્રકારોને પૂછ્યુ :
તમને ફિલ્મનો કયો ભાગ સારો લાગ્યો?

પત્રકારો : આનો ઈંટરવલ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles