fbpx
Monday, October 21, 2024

કોઈ વાંધો નથી…😅😝😂😜🤣🤪

રઘોઃ બકા! તું સાબુ કયો વાપરે છે?
બકોઃ અરૂણનો લીમડા સાબુ.
રઘોઃ અને શેમ્પૂ?
બકોઃ એ પણ અરૂણનું જ
રઘોઃ હેયર ઓઈલ?
બકોઃ એ પણ અરૂણનું જ
રઘોઃ આ અરૂણ બીજું શેનું શેનું પ્રોડક્શન કરે છે?
બકોઃ અરૂણ કોઈ પણ વસ્તુ બનાવતો નથી.
એ તો મારો રૂમમેટ છે.
😅😝😂😜🤣🤪

ગ્રાહક : આ કપડાં બહું જ ઢીલા પડી રહ્યાં છે.

દુકાનદાર : કોઈ વાંધો નથી,
ધોયાં પછી ટાઈટ થઈ જશે.

બીજો ગ્રાહક : આ કપડાં બહું લાંબા છે.

દુકાનદાર : કોઈ વાંધો નથી,
ધોયાં પછી ચઢી જશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles