fbpx
Sunday, November 24, 2024

આની પાછળ વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય કારણ છે…🤣🤭🤣🤭🤣🤭

પતી : ફેસબુકમાં ને વોટ્સએપમા સ્ટેટસ મુકેલુ
‘ફેશન ડિઝાઇનર’ હુ પરણી ગયો
પછી ખબર પડી ખાનદાન આખુ
ગાજ-બટન ને ફોલ- છેડા કરે છે.

પત્ની : તમારા જેવા ગાળીયા નથી કર્યા.
ઘરના 2 પંપ છે એમ સ્ટેટસ રાખ્યુ’તુ.
બે પેટ્રોલ પંપના માલીક સાથે હરખે પરણી.
લગન પછી ખબર પડી કે
સાયકલમા હવા ભરવાના બે પંપ છે.
🤣🤭🤣🤭🤣🤭

પતિઃ પત્ની હંમેશા પતિને જમાડીને પછી જ
કેમ જમે છે ? ભૂખ લાગે ત્યારે જમી લેવું જોઈએ,
રાહ જોવાની જરૂર શું છે?

પત્નીઃ આની પાછળ વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય
કારણ છે કે જ્યારે એક વૈજ્ઞાનિક દવા બનાવે છે
તો તે સૌથી પહેલાં વાંદરાઓ પર પ્રયોગ કરે છે. 
🤣🤭🤣🤭🤣🤭

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles