fbpx
Wednesday, November 27, 2024

ના, ઉતાવળ નથી…🤪😜😝🤣😂😅

આર્થિક સલાહકારઃ તમે થોડા બચત-બચત
કરતા હો તો !

ગ્રાહકઃ હું મારી પત્નીને એમ જ કહું છું !

સલાહકારઃ પત્નીને શા માટે કહો છો,
તમે જ રોકાણ કરો ને !

ગ્રાહકઃ હું કમાતો નથી, એ જ કમાય છે… !!!
🤪😜😝🤣😂😅

મોહનઃ ટ્રેન આટલી જ ધીમી જશે ?

ટી.ટીઃ ઉતાવળ હોય તો ઊતરી જાઓ !

મોહનઃ ના, ઉતાવળ નથી, ડર હતો
ક્યાંક ટાઈમસર તો નહિ પહોંચેને…!!!
🤪😜😝🤣😂😅

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles