fbpx
Saturday, November 23, 2024

એ ખરેખર અંધ છે…🤪😜😝🤣😂😅

પત્ની : તમારા માથાના વાળ ઝડપભેર
ઉતરી રહ્યાં છે, જો તમે ટાલિયા થઇ જશોને
તો હું તમને છૂટાછેડા આપી દઈશ.

પતિ(ચોંકી જઈને) : હું પણ સાવ બેવકૂફ છું,
કંઈક સારું માંગવાને બદલે ભગવાન પાસે
માંગતો રહ્યો કે
મારા વાળ સલામત રાખજો…!!!
😈😈😈😈😈😈

પત્ની : અરે સાંભળો છો ?
સામે ફૂટપાથ પર બેઠેલો ભિખારી અંધ નથી
પણ ઢોંગ કરતો હોય એમ લાગે છે.
પતિ : તને શેના પરથી આવું લાગે છે ?
પત્ની : ગઈકાલે હું અહીંથી પસાર થઈ
ત્યારે તેણે મને કહ્યું “સુંદરી, ભગવાનના નામ
પર કંઈક આપતા જાઓ.”
પતિ : એણે તેને સુંદરી કહ્યું છે,
એને ક્ષમા આપી દે, એ ખરેખર અંધ છે.
🤪😜😝🤣😂😅

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles