fbpx
Saturday, November 23, 2024

તું મને ખૂબ પ્રેમ કરે છે ?🤣😂😅😘🥰😍

ગ્રાહક સ્ત્રી(પુસ્તક વિક્રેતાને) :
50 વર્ષ સુધી દાંપત્ય ભોગવેલા દંપતીને
ભેટ આપવા લાયક કોઈ પુસ્તક હોય
તો આપો.

પુસ્તક વિક્રેતાએ પુસ્તક આપ્યું,
પુસ્તકનું નામ હતું : “અર્ધી સદીનો સંઘર્ષ”
🤣😂😅😘🥰😍

મનોજ : વ્હાલી ! તું મને ખૂબ પ્રેમ કરે છે ?
રીટા : હા, ખરેખર !

મનોજ : જો હું મરી જઈશ તો તું ખુબ રડીશ ?
રીટા : હા, ખુબ જ.

મનોજ : તો પછી તું રડી બતાવ.
રીટા : પણ પહેલાં તું મરી બતાવ !!!
🤣😂😅😘🥰😍

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles