fbpx
Saturday, November 23, 2024

મારે એ જાણવું છે કે…😅😂🤣😝😜🤪

ઑફિસર : તારા હાથમાં આ શેનો કાગળ છે ?

પટાવાળો : સાહેબ, એ મારું ટી.એ. બિલ છે.

ઑફિસર : પણ તું ટુર પર તો ગયો નથી.

પટાવાળો : આપે તો, સાહેબ !
ગઈ કાલે આપના ગુમ થઈ ગયેલા કૂતરાને
શોધવા મને જંગલમાં મોકલ્યો હતો,
એટલામાં ભૂલી ગયા ?
🤭🤭🤭

ન્યાયાધીશ : બોલો શી ફરિયાદ છે.
અરજદાર : સાહેબ,
મેં કોર્ટમાં લગ્ન કર્યા હતાં !
ન્યાયાધીશ : તો એનું શું છે ?
અરજદાર : મારે એ જાણવું છે કે
મારો ગુનો શું હતો અને સજા કેટલી
લાંબી ચાલશે ?
😅😂🤣😝😜🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles