મારા🧑🏻 અને મારી 👩🏻પત્નીના
💭વિચારો મળતા હોય છે.
એ કેવી રીતે ? ટેલિપથી ?
ના. પહેલા એ 🤔વિચારે છે, પછી
હું પણ એ જ રીતે 🤔વિચારું છું.
😍🥰😘
પત્ની : આજે અકસ્માત થતાં રહી ગયો !
પતિ : શું થયું ?
પત્ની : આ આપણી ઘડિયાળ, ઉપરથી
એવી પડી ! એક સેકંડનો ફરક પડ્યો હોત
તો મારી માનું માથું ભાંગી જાત !
પતિ : હું નહોતો કહેતો આ ઘડિયાળ થોડું
મોડું જ છે !
🤪😜😝🤣😂😅
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)