fbpx
Wednesday, November 27, 2024

આટલુંય નથી આવડતું ? 🤣🤪😂😜😅

માલિક : આ કામ માટે અમારે એક જવાબદાર
વ્યક્તિની જરૂર છે.

ઉમેદવાર : તો તો હું એને માટે બરાબર છું,

અગાઉ નોકરીમાં જયારે જયારે કંઈ ખોટું થતું
ત્યારે ત્યારે મને જ

એને માટે જવાબદાર ઠેરવવામાં આવતો.
🤣😂😜😅

દીકરો : પપ્પા, 5+5 કેટલા થાય ?

પપ્પા : ગધેડા, મૂર્ખા, નાલાયક આટલુંય
નથી આવડતું ? જા અંદરના રૂમમાંથી

કેલ્ક્યુલેટર લઈ આવ…
🤣🤪😂😜😅

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles