fbpx
Friday, November 15, 2024

રસ્તાનું કંઈક કરો ! 😅😝😂😜🤣🤪

પત્રકાર : શેઠજી,
તમે આટલા પૈસાદાર કેવી રીતે થઇ શક્યા ?

શેઠ : ભાઈ, વાત બહુ લાંબી છે,
કહેવા બેસું તો અંધારું થઇ જાય ને મારે
દીવો બાળવો પડે !

પત્રકાર : ના કહેશો, શેઠજી, હું સમજી ગયો !
😅😝😂😜🤣🤪

નેતાએ ચટણીપ્રચારમાં ગામડામાં જઈને
પોતાના ભાષણમાં કહ્યું : જો હું ચૂંટાઈને આવીશ
તો દરેક ઘેર એક-એક સાઇકલ આપીશ.

ગ્રામજનોમાંથી એક જણ બોલ્યો : સાહેબ,
સાઈકલની વાત પછી, પહેલાં સાઇકલ ચલાવી
શકાય તેવા રસ્તાનું કંઈક કરો !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles