fbpx
Saturday, November 23, 2024

છુટા નથી મારી પાસે 😅😝😂😜🤣🤪

પતિ : આપણો છોકરો આટલી બધી
ઠોકર ખાવા છતાં જરાય સુધરતો નથી.

પત્ની : કોણ જાણે,
હું મરી જાઉં પછી સુધરશે.

પતિ : ભગવાન,
એ સુધરે એ દહાડો જલ્દી આવે.
🥰🥰🥰😝😜🤪

પત્નીને એક લાફો મારવા બાદલ પતિને
50રૂ. નો દંડ જજસાહેબે ફટકાર્યો
ત્યારે પતિએ જ્જને પૂછ્યું : બીજો એક
લાફો મારી દઉં ?

જજ ભડક્યા : કેમ ?

પતિએ કહ્યું : કારણ કે છુટા નથી,
મારી પાસે 100રૂ. ની નોટ છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles