fbpx
Friday, November 15, 2024

હોય જ ને સાહેબ !!🤣😅😂😜😝🤪

સુરેશ : એના કહેવાથી તેં 🚬સિગારેટ છોડી ?
રમેશ : હા.
સુરેશ : અને 🥃દારૂ પણ !
રમેશ : હા .
સુરેશ : ♣જુગારની ક્લ્બમાં જવાનું પણ એના
કહેવાથી જ બંધ કર્યું ને ?
રમેશ : હા, હા.
સુરેશ : તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?
રમેશ : સુધરી ગયા પછી લાગ્યું કે મને એના કરતાં
વધારે સારી 👱🏻‍♀છોકરી મળી શકે એમ છે !
😅😝😂😜🤣🤪

હૉસ્ટેલમાં રહી અભ્યાસ કરતા મહેશનાં
વખાણ કરતાં શિક્ષકે કહ્યું : મહેશ,
તારું પત્રલેખન બહુ સરસ છે.

મહેશે કહ્યું : તે હોય જ ને સાહેબ,
ઘરેથી પૈસા મંગાવવા વારંવાર જાતજાતના
પત્રો લખવા પડતા હોય છે !!
🤣😅😂😜😝🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles