fbpx
Monday, November 18, 2024

બધું જ યાદ રહે છે.😅😝😂😜🤣🤪

નટુ : મારી પત્ની એટલી બધી હોંશિયાર
છે કે એ કોઈપણ સ્થળે કોઈપણ સમયે
કલાકો સુધી ગમે તે વિષય ઉપર
બોલી શકે છે.

ગટુ : એમાં શી ધાડ મારી ?
મારી પત્ની તો વિષય વગર પણ
ગમે તેટલો સમય બોલી શકે છે !!
😅😝😂😜🤣🤪

ગટુ : મારી પત્નીની યાદશક્તિ
ભયંકર ખરાબ છે.

નટુ : કેમ ?
એમને કશું યાદ નથી રહેતું કે શું ?

ગટુ : ના યાર, એને બધું જ યાદ
રહે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles