એક શ્રીમંત શેઠે નવો નોકર રાખ્યો હતો.
શેઠે એક વખત તેને પાણી લાવવા કહ્યું,
નોકર તરત પાણીનો ગ્લાસ લઈને આવ્યો.
શેઠે તેને ધમકાવતા કહ્યું, મૂર્ખ !
પાણી આ રીતે અપાય ?
ટ્રેમાં મૂકી લાવવું જોઈએ, સમજ્યો ?
નોકરે થોડી વારે ટ્રેમાં પાણી લઈને હાજર થતા
કહ્યું, શેઠે ! આ ટ્રેમાનું પાણી ચમચી વડે
પીશો કે પછી ચાટી જશો ?
😅😝😂😜🤣🤪
ચંદુ ઑફિસે જવા નીકળ્યો, એની મામ્મુએ કહ્યું,
બેટા, ચા પીવી છે ?
ના મમ્મી !
ચા પીને ઑફિસે જવાનું મને ગમતું નથી.
કેમ, બેટા ?
કારણ કે ચા પીધા પછી મને ઉંઘ નથી આવતી…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)